ડીસા નગર પાલીકા
ઓન લાઈન ટેક્ષ પેમેન્ટ
ઓન લાઈન કમ્પલેન રજીસ્ટ્રેશન
ડીસા નગર પાલીકાની સ્થાપના
ડીસા બનાસના ખોળે ૧૮૨૪ મા બ્રિટીશ કેંન્ટોનમેન્ટ સાથે વસેલુ છે સને ૧૯૨૪ થી ૧૯૨૮ સુધી કેન્ટોનમેન્ટ બોર્ડ વહિવટ હતો. ડીસા કેમ્પ પાલનપુર રાજ્ય ને સોપતા સને ૧૯૨૮ના માર્ચની ૧૫ મી તારીખ થી નગરપાલિકાનુ બોર્ડ અસ્તીત્વમા આવતા અને પાલનપુરનુ મુમ્બઇમા વિલિનીકરણ થતા સને ૧૯૪૮ ના જુન માસની ૧૯ મી તારીખ થી મુમ્બઇ ડીસ્ટ્રીકટ મ્યુનિસિપલ એકટના આધારે વહિવટ શરુ થયો ત્યાર પછી પંચાયતી રાજ અમલમા આવતા ડીસાની વસ્તીના ધોરણને અનુલક્ષીને મ્યુનિસીપાલીટી નગર પંચાયતમા સને ૧૯૬૩ ના માર્ચ માસની જી તારીખથી જાહેર થઇ અને વસ્તી વધતા ઓકટોબર ૧૯૮૦થી પુન: નગરપાલિકામા રૂપાંતર થઇ હાલે બી કક્ષા ની નગર પાલિકા છે
ડીસા નગરની વર્તમાન પરિસ્થિતિ
           ડીસા નગર પાલીકાની સાધારણ સભા તા. --૨૦૧૬ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ડીસા નગર પાલીકા ના સભા ખન્ડમા મળેલ જ્યા વિકાસના કામો પણ ડીસા શહેરને સુન્દર રળિયામણુ બનાવવા આગામી વર્ષોમા કેટલાય કામોનુ` સુ`દર આયોજન કરવા વિસ્તુત ચર્ચા વિચારણા કરવામા` આવી દરેક સદસ્યશ્રીઓએ શહેરના વિકાસ માટે કામો `ગે `ડો રસ લઇ વિસ્તુત ચર્ચા કરેલ સરકારશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના, મુખ્ય મંત્રી શહેરી સડક યોજના `ગે નગર પાલીકાને ફાળવેલા રૂ. ૫૦૦ લાખ તથા વિકાસના કાર્યો માટે ફાળવેલા રૂ. ૩૭૨ લાખ મા` શહેરના ભવિષ્યના વિકાસને કરવા કામોના આયોજન, ટ્રાફિક સમસ્યા હળવી કરવાના આયોજન સાથે કામો લેવાનુ ઠરાવવામા` આવેલ. પાણી પુરવઠા ક્ષેત્રેસ્કાડા” (સુપરવાઇઝરી કંટ્રોલ એંડ ડાટા એક્વાઇજીશન) સિસ્ટમા દાખલ કરવાની વિસ્તુત માહિતી પ્રમુખશ્રી દરેક સદસ્યશ્રીઓએ તથા આવેલ તમામ સદસ્યશ્રીઓએ તાળીઓના ગડગડાટ થી સુન્દર અને શહેર અમે નગર પાલીકાના હિતમા` કામગીરી વધાવી લીધેલ. પછાત વિસ્તારમા` જાહેર સુવિધાના કામ પાણી પુરવઠાની સુવિધા આપવાની વિસ્તુત વિગત અધ્યક્ષશ્રીએ રજુ કરી અમ્રુત સીટી યોજના અંતર્ગત પાણીની સેવા ટાંકી નહેરુનગર, વિગેરે વિસ્તારમા` બનાવવા આયોજન મંજુર કરવામા` આવેલ. શહેરને ટેકનોલોજીથી સજ્જ કરવાના હેતુથી વાઇ-ફાઇ સુવિધા તથા સુરક્ષા હેતુથી નગર પાલીકાના તમામ ચાર રસ્તા - અતિ મહત્વના સ્થળો, ધાર્મીક સ્થળો અને જ્યા` પબ્લીક ની વધુ અવર જવર રહેતી હોય તેવા સ્થળો સીસીટીવી કેમેરા મુકવાના આયોજનને મંજુરી આપેલ. ડસ્ટફ્રી સીટી બનાવાવા રોડની સાઇડે આવેલ જગ્યામા` પેવર બ્લોક ના`ખવાના કમો તથા બગીચો બનાવવા નગર પાલીકા ભવન બનાવવાના કમોને સર્વાનુમતે મંજુરી આપવામા` આવેલ. ડીસાનો વિકાસ દિન પ્રતિદિન કુદકેને ભુસકે વધતો જાય છે. વિસ્તારમા` પણ વધારો થયેલ છે. નગરના ભવિષ્યના આયોજન માટે સીટી ડેવલોપ પ્લાન બનાવવા સીટી પ્લાનર ની નિમણૂ` કરવાનુ પણ કરવામા` આવેલ.
ડીસા નગર પાલીકાના કાર્યરત વિભાગો