ડીસા નગર પાલીકા
ઓન લાઈન ટેક્ષ પેમેન્ટ
ઓન લાઈન કમ્પલેન રજીસ્ટ્રેશન
ઇ-ગવર્નર્સ
શ્રેષ્‍ઠ -ગર્વનન્‍સની કામગીરી માટે સન્‍માનિત થયેલું ગુજરાત રાજ્ય -ગર્વનન્‍સ ક્ષેત્રે અસરકારક નીતિઓ અને યોજના થકી દેશના પ્રથમ હરોળના રાજ્ય તરીકે ઉભરી આવ્‍યું છે.
તકનિકી વિજ્ઞાનના ક્ષેત્રે નવી ઊભરતી ક્ષિતિજો પર રાજ્ય સરકારે ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. રાજ્ય સરકારનો માહિતી અને સંચાર તકનિકીના ઉપયોગ દ્વારા આમ આદમીને સ્‍પર્શતી જનસહાયક સેવાઓનો વ્‍યાપ વધે, સમગ્ર વ્‍યવહારોમાં પારદર્શકતા જોવા મળે અને નાણા અને સમયના વ્‍યય વિના તેનું સંચાલન થાય તેવો અભિગમ રહ્યો છે. આના પરિણામ સ્‍વરૂપ રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા રાજ્યની નગરપાલિકા કામગીરીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવી ઊભું છે.